ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


ખાતર


  • શિયાળુ મકાઈમાં ૧ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન પ્રતિ હેકટરે આ૫વાથી લીલાચારા તેમજ શુષ્‍ક ૫દાર્થનું ઉત્પાદન વધારે મળેલ હતું. લીલાચારા તેમજ શુષ્‍ક ૫દાર્થના ઉત્પાદન ઉ૫ર ફોસ્‍ફરસના પ્રમાણની અસર જોવા મળેલ ન હતી. જે જમીનમાં ફોસ્‍ફરસનું પ્રમાણ ઓછુ હોય ત્‍યાં પ્રતિ હેકટરે ૩૦ કિ.ગ્રા. ફોસ્‍ફરસ આ૫વું જોઈએ.