ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


સુધારેલી જાતો


  • ઘાસચારાના પાક માટે કોઈ ખાસ જાત વિકસાવવામાં આવેલ નથી,૫રંતુ દાણા માટેની જાતો તે વિસ્‍તારમાં ઘાસચારા તરીકે લઈ શકાય છે. ગંગા સફેદ-ર, ગંગા-૫, વિજય, વિક્રમ, જીએમ-૧, ફાર્મ સમેરી અને આફ્રિકન ટોલ ઘાસચારા તરીકે લેવામાં આવે છે. પાયોનિયર હાઈબ્રીડ જાત ખેડૂતોમાં પ્રચલિત થયેલ છે.