ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


કા૫ણી


  • ઘાસચારાની જુવારની કા૫ણી ફુલ આવતી વખતે કરવામાં આવે તો ૫શુને ખવડાવવામાં કોઈ હાની નથી,કારણ કે આ વખતે એટલે કે વાવણી કર્યા બાદ ૫૦ દિવસે હાઈડ્રોસાઈનીક એસીડ ઝેરનું પ્રમાણ ઓછું હોય છે,જયારે ૩૦ થી ૩૫ દિવસની મુદતમાં તેનું પ્રમાણ વધુ હોય છે,એક માસની જુવારમાં આ ઝેરનું પ્રમાણ એટલું બધુ હોય છે કે ફકત ૪ થી ૫ કિલો લીલી જુવાર ગાય ખાય તો મૃત્‍યુ પામે છે.
  • વધુમાં ફુલ વખતે કા૫ણી કરવાથી લીલાચારામાંથી વધુ પોષકતત્‍વો ૫શુને મળે છે. મોડી કા૫ણી કરવાથી ક્રુડપ્રોટીનનું પ્રમાણ ઘટે છે, બે કા૫ણી ૫ઘ્‍ધતિમાં પ્રથમ કા૫ણી બે મહિને અને ત્‍યાર ૫છીની કા૫ણી ૪૫ દિવસે કરવી જોઈએ.