ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


સુધારેલી જાતો


  • એસ-૧૦૪૯ (સુઢીયાં) ની વાવણી એક કા૫ણી અને ગુ.સું.જુ.હા.૧ બહુ કા૫ણી માટે મઘ્‍ય ગુજરાત અને ઉત્‍તર ગુજરાત માટે સી-૧૦-ર (છાંસટીયો) અને ગુજરાત માટે જી.એફ.એસ.૩, સ્‍વીટ સુદાન, એસ.એસ.જી.૫૯-૩ અને એકસ-૯૮૮ (પાયોનિયર હાઈબ્રીડ) અને એમ.પી.ચારીની ભલામણ કરવામાં આવેલ છે.