ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ


ગેરૂ, દાણા પર કાળી ટપકી ના નિયંત્રણ માટે મેંકોઝેબ ૦.૨ ટકાના દરે ( ૨૫ થી ૩૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં) ઓગાળી ૧૨ થી ૧૫ દિવસ ના ગાળે છંટકાવ કરવા અથવા હેક્ઝાકોનેઝોલ અથવા પ્રોપીકોનેઝોલ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવા.