ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


કાપણી


  • પાક તૈયાર થયે સમયસર કાપણી કરી લેવી. ડંુડા બરાબર તપાવી, દાણા છુટા  પાડી, દાણાને બરાબર સાફ કરી, પુરતા સુકવી, વધારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે યોગ્ય જગ્યાએ રાખવા.