ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ


  • ખપૈડી નિયંત્રણ માટે મિથાઇલ પેરાથીઓન ૨ ટકા અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી ૨૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો.