ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પાક માટે અનુકુળ જમીન અને જમીનની તૈયારી


  • રેતાળ, ગોરાડુ કે કાંપવાળી જમીન.
  • બે ત્રણ વખત દાંતી રાંપ ચલાવી જમીન પોંચી, ભરભરી અને સમતલ બનાવવી.